હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા
કોઈપણ દેશની મુસાફરી કરવા માટે પાસપોર્ટ અને વીઝા હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાસપોર્ટ અને વીઝા વગર કોઈ પણ મુસાફર બીજા દેશમાં મુસાફરી કરી શકતો નથી. ઘણા દેશોમાં વીઝા માટે અલગ અલગ સુવિધાઓ હોય છે. કે...