પાટણ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયતની સામાન્ય/ પેટા ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંમ્પન
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જીલ્લામાં સૌથી વધુ મતદાન હારીજ નગરપાલિકામાં ૭૭ ટકા જેટલું નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સિધ્ધપુર નગરપાલ?...