પતંજલિની ભ્રામક જાહેરાતો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો અનામત, IMAના ચેરમેનની પણ ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે મંગળવારે (14મી મે) બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનના કેસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. બંનેએ પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત મામલે કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. અ?...