Paytm પેમેન્ટ્સ બેંકના CEO સુરિન્દર ચાવલાએ આપ્યું રાજીનામું, કારણ જાણશો તો ચોંકી જશો
મુશ્કેલીમાં મુકાયેલી પેમેન્ટ્સ કંપની Paytm પેમેન્ટ્સ બેંકના MD અને CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપી દીધું છે. ચાવલાનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ભારતીય ર?...
Paytm દ્વારા મોટી કાર્યવાહી, પેમેન્ટ્સ બેંક સાથેના તમામ સંબંધોનો આવ્યો અંત
Paytm પર RBIની કાર્યવાહી બાદ કંપનીએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે સવારે, Paytm એ એક નવું અપડેટ જારી કરીને કહ્યું કે તે Paytm પેમેન્ટ્સ બેંકથી પોતાને દૂર કરવા માટે વધારાના પગલાં લઈ રહી છે. આનો અર્થ એ થયો ...
Paytm Payments Bankના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ રાજીનામું આપ્યું, બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવશે
Paytm સામે એક પછી એક પડકારો સતત આવવાથી તેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBI દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવા બંધ કરવાની જાહેરાત બાદ હવે વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંક...
RBIએ Paytmને આપી મોટી રાહત, 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છેલ્લી તારીખ
Paytm પેમેન્ટ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી છે. તમને જણાવી દઈએ કે અગા...
Paytmને વધુ એક મોટો ઝટકો ! Paytm પેમેન્ટ બેંકના ડિરેક્ટરે આપ્યું રાજીનામું
Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ Paytm પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે Paytm પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની ?...
Paytm પર ચાલી રહેલા સંકટ વચ્ચે કંપનીએ કર્યો મોટો ફેરફાર, Paytm ઈ-કોમર્સનું બદલ્યુ નામ
Paytm ઈ-કોમર્સે તેનું નામ બદલીને Pai Platforms કરી દીધું છે. ઉપરાંત, બિટસિલાને ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે હસ્તગત કરવામાં આવી છે. બિટસિલા એ ONDC પર સેલર્સ પ્લેટફોર્મ છે. કંપનીએ લગભગ ત્રણ ...