રાજપીપલા ખાતે હિન્દુ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...