હવેથી દેશના આ રાજ્યમાં સરકારી કર્મચારીએ બીજા લગ્ન માટે લેવી પડશે પરમિશન
આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે તેના કર્મચારીઓને તેમના જીવનસાથી જીવિત હોય ત્યારે અન્ય કોઈ સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જો તેઓ કોઈ અન્ય સાથે લગ્ન કરશે તો શિક્ષાત્મક પગલાં લેવાન...