પેટલાદ એન. કે. હાઈસ્કૂલ ખાતે સોજીત્રા -પેટલાદ તાલુકા પેન્સનર મંડળની વાર્ષિક સભા યોજાઈ
આજ રોજ તા.૧૬ ના રોજ પ્રાર્થના હોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવો ની ઉપસ્થિતી માં કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો શરૂઆત પ્રાર્થના તેમજ ભજન થી કરાઈ હતી ત્યાર બાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાય?...