થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
ભારતીય પ્રવાસીઓ માટે સૌથી પસંદીદા દેશોમાંનો એક થાઈલેન્ડ હવે પોતાની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યો છે. આ નિર્ણયથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને Bangkok, Patta...