નેહલબેનના હાથથી તૈયાર થયેલા ચટાકેદાર અથાણા-પાપડનો સ્વાદ વિદેશો સુધી પહોંચ્યો
મહિને ૩૦ હજારની કમાણી કરતા શ્રીમતી નેહલબેનની ગૃહિણીથી ઉદ્યમી સુધીની પ્રેરણાદાયી સફર રાજપીપલાના વ્યવસાયકર નેહલબેન ગ્રાહકોમાં સિરિયલના ફેમસ પાત્ર 'માધવી ભાભી' ના નામથી મશહૂર સાફલ્ય ગાથ?...