પોરબંદર પાસે નવી બંદરનાં દરિયામાં પીલાણું દૂર ચલાવવાનું કહેતા ધમકી
નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પીલાણાના માલિકે નજીકમાં રહેલ માધવપુરના પિલાણાના માલિકને તેનું પીલાણું દુર રાખવાનું કહેતા તે પીલાણામાં રહેલ ચાર શખ્સો એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી...