યાત્રાધામ દ્વારકા, રૂપેણ બંદરે આજથી મેગા ડિમોલિશન શરૂ, 1 હજાર પોલીસ તહેનાત
દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવાનું આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામગીરી દ્વારકા યાત્રાધામના આવળપર?...