પાન કાર્ડની જેમ હવે ચૂંટણીકાર્ડ પણ આધાર સાથે લિંક થશે, ચૂંટણી પંચ કરી રહ્યું છે તૈયારીઓ
ચૂંટણી પારદર્શિતા વધારવાના ઉદ્દેશ્ય સાથે મતદાર ID (ચૂંટણીકાર્ડ) ને આધાર સાથે જોડવાની પ્રક્રિયા હવે ઝડપી બનાવી શકાય છે. પાન કાર્ડની જેમ હવે ચૂંટણી પંચ મતદાર ઓળખ કાર્ડ (EPIC) ને આધાર સાથે લિંક કરવા?...