પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જાણો મોદી સરકારે ક્યાં રોકાણ કર્યું કેટલા પૈસા
મોદી સરકાર 3.0 એ તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા કર્યા છે. સરકાર દ્વારા પહેલા 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે માળખાકીય વિકાસ, આરોગ્ય સેવાઓ,...
PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવ...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, પાલઘરમાં વાધવાન પોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી પાલઘરમાં વાધવન પોર્ટ પ્રોજેક્ટ અને અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ જિયો વર્લ્ડ કન્વેન્...