નરેન્દ્ર મોદીનો કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર, બંગાળમાં 92%થી વધુ મતદાન બાદ રાજકીય ચર્ચા તેજ
પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જેમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામ?...