પૂર્વ કેન્દ્રીયમંત્રી બબનરાવ ઢાકણેનું 86 વર્ષની વયે નિધન, ન્યુમોનિયાથી પીડાઈ રહ્યા હતા
પૂર્વ કેન્દ્રીય અને રાજ્યમંત્રી બબનરાવ ઢાકણેનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. તેમને ન્યુમોનિયા થયાનો દાવો કરાયો હતો અને છેલ્લાં ઘણાં સમયથી તેમને શ્વાસ લે?...