ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ નિવેદન પર તોફાન, IPS એસોસિએશનની કડક કાર્યવાહી કરવાની માંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોની વચ્ચે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા વિવા?...