અમેરિકાની આગથી રાજકારણમાં ભડકો ટ્રમ્પે કહ્યું-બાઈડન એક નિષ્ફળ રાષ્ટ્રપતિ
અમેરિકાના કેલિફોર્નિયાના લૉસ એન્જલસમાં લાગેલી આ ભયાનક આગના કારણે મોટા પાયે જાનહાની અને આર્થિક નુકસાન થયું છે. 16 લોકોના મૃત્યુ અને 12,000થી વધુ ઈમારતોના નાશ સાથે આ આગમાં અનેક પરિવાર પોતાનો ઘરો ગ...