સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરપેડથી SBI સુધી ભલામણ! અમદાવાદથી શાતિર આરોપી ઝડપાયો
ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોને ચોંકાવતી બનાવટી દસ્તાવેજો અને ઓળખના દુરુપયોગની ગંભીર ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના નામે કથિત રીતે નકલી લેટરપેડ, બના?...