તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંધારણના 75 વર્ષ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એવો આરોપ મૂક્યો કે કોંગ્રેસના નેતૃત્વમાં દેશના બંધારણને એક પરિ?...