Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ,ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક…

· 4 min read

રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ બે વર્ષ વીતી ગયા છે. બંનેમાંથી કોઈ દેશ હાર સ્વીકારવા તૈયાર નથી. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધની શરૂઆતથી રશિયાએ તેના સક્રિય સૈન્ય કાફલામાંથી 87 ટકા…

· 2 min read

છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ

આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. આજે…

· 2 min read

અમેરિકન H-1B સહિત વિઝા ફીનો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત, હવે એપ્રિલમાં લેવાશે ફાઈનલ નિર્ણય

ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે US કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા સમચાર વહેતા થયા હતા જેના પગલે ભારતીયોની ચિંતામાં વધારો કર્યો…

· 3 min read

મોહન યાદવ બન્યા MPના નવા CM: PM મોદી અને ગૃહમંત્રી શાહ શપથગ્રહણમાં થયા સામેલ, કાર્યક્રમ પહેલા ઘાયલ થયા ડેપ્યુટી CM

વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોહન…

· 3 min read

સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી છે.…

· 2 min read

Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ?

પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર= Pok) જેને પાકિસ્તાન કથિત રીતે 'આઝાદ-કાશ્મીર' કહે છે, તે ૧૯૪૭ થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયનો મુદો રહ્યો છે. કેન્દ્રીય-ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સંસદમાં કહ્યું હતું કે ''પ્રી. પો. કે. ભારતનો જ ભાગ છે,…

· 3 min read

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સી હાલ દુબઈની સુરક્ષા એજન્સી સાથે…

· 3 min read

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ…

· 1 min read

કોંગ્રેસની ડેકોઇટીઓ તો મશહૂર છે : કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 350 કરોડ અંગે વડાપ્રધાન મોદીનો કટાક્ષ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનાં વિવિધ સ્થાનો પર આવક વેરા વિભાગની રેડ આજે છઠ્ઠા દીવસે પણ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં કોંગ્રેસ ઉપર ભારે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આપણે તે સીરીઝની જરૂર…

· 2 min read