Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતે મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો

શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે ,યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના,ચહેરાના, તથા જડબાના રોગો ના તપાસ માટેનો નિશુલ્ક કેમ્પ…

· 1 min read

તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઈલટનાં ઘટનાસ્થળે મૃત્યુ, તપાસના આદેશ

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે…

· 1 min read

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતથી અમેરિકન સિંગરે PM મોદીને ગણાવ્યા શ્રેષ્ઠ નેતા, 2024ને લઈને કરી મોટી વાત

પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની અદભૂત ચૂંટણી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. X(પહેલા ટ્વિટર) પર મેરી મિલબેને લખ્યું કે ભારતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ…

· 2 min read

ભૂટાનમાં ભારત સમર્થિત પીડીપી પાર્ટીની જીત, જાણો શા માટે ખાસ છે ચૂંટણી ?

PDP પાર્ટીએ ભૂટાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. પીડીપીને ભારત તરફી પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીની પદ્ધતિ ભારતથી અલગ છે. અહીં, ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે, તેના આધારે, પ્રથમ રાઉન્ડમાં…

· 2 min read

‘હારનો ગુસ્સો સંસદમાં ન કાઢતાં…’ શિયાળુ સત્ર પૂર્વે સંસદની બહાર પીએમ મોદીએ વિપક્ષ સામે તાક્યું નિશાન

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. શું કહ્યું પીએમ મોદીએ? પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું…

· 1 min read

આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "ઓપરેશન ટ્રાઇડેન્ટ" તરીકે ઉજવે છે.…

· 3 min read

કંગના રનૌતે પીએમ મોદીની ભગવાન રામ સાથે કરી તુલના, જુઓ ટ્રોલ થયા પછી શું કહ્યું?

વિધાનસભામાં ત્રણ મોટા રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી છે. ભાજપ આ સફળતાની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. 3 રાજ્યનું રિઝલ્ટ જેવું સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ…

· 2 min read

‘મામા’ માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ

આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને મધ્યપ્રદેશમાં 164 બેઠકો મળતી નજરે પડી રહી છે, જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને માત્ર 64 બેઠકો જ મળી છે. ભાજપને મળેલી આ જીત…

· 2 min read

સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા

સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ બનાવીને…

· 2 min read

અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું

રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર…

· 4 min read