Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Politics

2,642 stories

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી

આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભાજપ 100 જેટલી સીટો પર લીડ મેળવી લીધી છે, જ્યારે…

· 3 min read

રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શનિવારે સાંજે…

· 2 min read

જો આજે મળી હાર તો કમલનાથની રાજકીય કારકિર્દીનો આવશે અંત!

5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે આ રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ જશે.કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. પરંતુ આજે તેને ઓળખ છિંદવાડાથી મળી છે. કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત…

· 2 min read

ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે

આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે આગળ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવશે…

· 2 min read

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ, કપડવંજ, માતર, મહુધા, ડાકોર અને ખેડા ખાતે વિવિધ મહાનુભાવોની અધ્યક્ષતામાં…

· 2 min read

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…

દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ…

· 2 min read

સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર

સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કાર્ય થશે. સંસદમાં 4 ડિસેમ્બરથી…

· 2 min read

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી આ વર્ષે 716 ઘૂસણખોરો પકડાયા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું

BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક અધિકારીએ આપી હતી. BSFએ ગયા વર્ષે કુલ…

· 2 min read

દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા

વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે. એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની…

· 2 min read

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ગૌહર અલી ખાન લેશે ઈમરાન ખાનનું સ્થાન

પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર બિનહરીફ ચૂંટાયા છે. PTIના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝીએ પરિણામોની…

· 2 min read