Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

હિમંતા બિસ્વા સરમાનો ઐતિહાસિક શપથ: આસામમાં બીજી વખત CM બની રચ્યો ઈતિહાસ

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. ગુવાહાટીમાં યોજાયેલા…

· 2 min read

છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેલની અંદર હોવા છતાં ઘણા કેદીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી…

· 3 min read

અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી ભાવેશ પટેલ ઝડપાયો

અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટ અને શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ પટેલ તરીકે થઈ છે, જે બી.કોમ. ગ્રેજ્યુએટ છે અને કન્સ્ટ્રક્શન તથા ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય…

· 3 min read

‘પ્રોજેક્ટ ચિત્તા’ની મોટી સફળતા : કુનોમાં બે માદા ચિત્તા ફરી ખુલ્લા જંગલમાં છોડાયા

મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચિત્તા પુનઃપ્રવેશ યોજના ફરી એકવાર મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં સોમવારે બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા. આ સાથે રાજ્યમાં ચિત્તા સંરક્ષણ અભિયાન વધુ તેજ બન્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું…

· 2 min read

પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ભારત સતર્ક : દેશમાં જરૂરી સામાનની કોઈ અછત નહીં સર્જાય – રાજનાથ સિંહ

પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ ભારતે સ્થિતિને સંભાળવા માટે ઝડપી અને સંકલિત પગલાં લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં કોઈપણ…

· 3 min read

ત્રિનિદાદ PMનો ભારત વિરોધીઓને કરારો જવાબ : “હું કુલીની દીકરી છું” કહી વ્યક્ત કર્યો ગર્વ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત દરમિયાન ભારતીય મૂળના સમુદાયની શક્તિ અને સંઘર્ષની ગાથા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચામાં આવી છે. આ મુલાકાત દરમિયાન ત્રિનિદાદના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરએ ભાવુક ભાષણ આપીને ભારતીય મૂળના લોકોના ઇતિહાસ, સંઘર્ષ…

· 3 min read

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠાં પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં

3 મે, 2026ના રોજ લેવાયેલી NEET (UG) પરીક્ષાને લઈને પેપર લીક થવાની ગંભીર આશંકાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા યોજાયાના બે દિવસ પહેલાં, એટલે કે 1 મેના રોજ સીકરમાં…

· 3 min read

સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ

સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે ‘સોમનાથ અમૃતપર્વ-2026’ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ જોઈ છે, જ્યારે પ્રથમ વખત મંદિરના શિખર…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત

પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના શાસન, સુરક્ષા અને કલ્યાણને કેન્દ્રમાં રાખીને મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ…

· 2 min read

સોમનાથ મંદિરનો રહસ્યમય ઉદ્ભવ : ચંદ્ર, શિવ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથા

ભારતને રહસ્યો, આધ્યાત્મિકતા અને જીવંત સંસ્કૃતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક સનાતન સંસ્કૃતિએ ભારતના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં મંદિરોનું વિશેષ સ્થાન રહ્યું છે. આવા પવિત્ર તીર્થોમાં સોમનાથ મંદિરનું સ્થાન અદ્વિતીય છે. પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતું સોમનાથ…

· 3 min read