Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

‘સુરત’ દેશમાં જળ સંચય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું મોડેલ બનશે : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ

સુરત શહેરે વિકાસ અને નવીનતામાં એક વધુ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રીટેડ પાણીના વેચાણથી દર વર્ષે અંદાજે ₹300થી ₹350 કરોડની આવક થઈ રહી છે, જે દેશભરની અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યું છે. આ માહિતી ‘વાઈબ્રન્ટ ગુજરાત…

· 2 min read

મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ

શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ૦૩ મે રવિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ૦૭…

· 2 min read

નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડાપ્રધાનથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીની સંપત્તિની વિગતવાર તપાસ કરશે. પંચની રચના…

· 2 min read

જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ્પર્શી દ્રશ્ય પણ સામે આવ્યું છે. માતા-પુત્રનો કરુણ અંત: અંતિમ ક્ષણ સુધી મમતા…

· 2 min read

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વારા આ અત્યાધુનિક ‘Barrier-less Tolling System’ લોન્ચ કરવામાં આવી છે,…

· 2 min read

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…

· 2 min read

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ  હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર તેનું સીધું નિયંત્રણ નથી. આ માર્ગ છે…

· 4 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત…

· 1 min read

નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં નોંધપાત્ર પ્રદર્શન કરતાં પોતાની મજબૂત પકડ યથાવત…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ભાજપનો વોટશેર 2.01 % વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં AAPની ‘ફાચર’

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સરકારે નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો સીધો રાજકીય લાભ ભાજપને મળ્યો હોવાનું ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું…

· 3 min read