ગરમીમાં માથાના દુખાવાની સમસ્યાથી છો પરેશાન, તો ભૂલથી પણ ના આ ખાતા વસ્તુઓ
માઈગ્રેન એ ન્યુરોલોજીકલ સમસ્યા છે. જેમાં દર્દીને માથાના એક ભાગમાં ભારે દુખાવો થવા લાગે છે. ખાસ વાત એ છે કે આ દુખાવો થોડા કલાકોથી લઈને 2 કે 3 દિવસ સુધી રહે છે. જેમાં દર્દીને માથાનો દુખાવો તેમજ હો?...