ચંદ્રની સપાટી પર મળ્યો 160 કિલોમીટર પહોળો ખાડો, ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે લીધી તસવીરો
ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર અનેક જાણકારીઓ મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર વિશાળ ખાડો શોધી કાઢ્યો છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપા?...
ચંદ્રમાની ધરતી પર પ્રજ્ઞાન રૉવરે કર્યો કમાલ, શિવશક્તિ પૉઇન્ટ પરથી ધરતી પર મોકલી મહત્વપૂર્ણ જાણકારી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 વિશે સારા સમાચાર શેર કર્યા છે. ઈસરોએ કહ્યું કે વિક્રમ લેન્ડર દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચેલા પ્રજ્ઞાન રૉવરે શિવ શક્તિ પોઈન્ટથી મહત...
પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ
23 ઓગસ્ટ, 2023નો એ દિવસ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ દિવસે જ ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. 14 દિવસ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન...
વિક્રમ અને પ્રજ્ઞાાને ઉત્તમ કાર્ય કર્યું છે : હવે નહીં જાગે તો દુઃખ નહીં થાયઃ નવાં મિશન તૈયાર થાય છે
ચંદ્રયાન-૩ મિશન સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર કદાચ પણ ફરીથી કાર્યરત નહીં થાય કે ફરીથી નહીં જાગે તો અમને તેનું જરાય દુઃખ નહીં થાય. વિક્રમ લેન્ડરે અને પ્રજ્?...
‘જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે’, ISROનું એલાન
ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રયાન-3 નું સોફટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદે?...
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી સક્રિય થવાની આશા હજુ જીવંત: ઈસરો ચેરમેને જણાવ્યું- ક્યાં સુધીમાં બંને બીજી ઈનિંગ માટે તૈયાર થઈ શકે
ચંદ્રમા પર ફરી સૂર્યોદય થયા બાદ મિશન ચંદ્રયાન માટે મોકલવામાં આવેલાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના પ્રયાસ ચાલુ છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને...
જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?
ચંદ્રયાન-3 મિશન ફરી સક્રિય થવાની આશા સાથે સમગ્ર દેશ ઉત્સાહિત છે. આ મિશનને એવી સફળતા મળી કે તેણે ભારતના ગૌરવમાં વધારો કર્યો. આખી દુનિયાએ ઈસરોની શક્તિને ઓળખી. ભારતીય વૈજ્ઞાનિકોએ કંઈક એવું કર્ય?...
બેટરી ફૂલ ચાર્જ, સૂર્યપ્રકાશની જોવાઈ રહી છે રાહ, ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન?
જ્યારે ચંદ્રયાન-3 મિશન સફળ થયું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતની વધતી શક્તિનો સ્વીકાર કર્યો. 23 ઓગસ્ટના રોજ, વિક્રમ લેન્ડર (Vikram Lander) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, ત્યારબાદ ઈતિહાસ રચાયો કા...
ચંદ્ર પર પ્રજ્ઞાનની ‘સેન્ચુરી’, રાત થવાની તૈયારીને પગલે રોવર-લેન્ડરનું શું થશે? જાણો ISROનું મોટું અપડેટ
ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની સોફ્ટ લેન્ડિંગ બાદથી જ પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) નું ચંદ્ર પર મિશન જારી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રથી અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી ઈસરો (ISRO)ને મોકલી હતી. જેની મદદથી ત્યાંની સ્થિતિ વિશ?...
ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર
ચંદ્રયાન-3મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટ પર ચાલતું જોવા મળ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા રો?...