સંજીવ ખન્ના હશે ભારતના આગામી ચીફ જસ્ટિસ,11 નવેમ્બરે લેશે શપથ, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશ?...
ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત, જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને
રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકન દેશની મુલાકાતેઃ આ દેશના લોકોને મળશે મોટી સુવિધા, મહત્ત્વના કરાર કર્યાં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મૉરિટાનિયામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ ઓલ્ડ ગઝૌની સાથે મુલાકાત કરી હતી. સાથે જ રાજદ્વાર...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
કપડવંજમાં વિશ્વ આદિવાસી ભીલ દિવસની ભવ્ય ઉજવણી
સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ એક થઇ આ દિનની ઉજવણી કરીને પૂર્વજોને યાદ કરી અને આદિવાસીઓના હક્ક-અધિકારો વિશે સૌ જાણે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મંગળવારે ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુર્મુએ બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી અને કહ્?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી વિદેશ પ્રવાસે, ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્તેમાં મહત્વની રહેશે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી વિદેશ પ્રવાસ પર છે. 5 થી 10 ઓગસ્ટની વચ્ચે તે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્તેના પ્રવાસે જશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિની મુલાકાતથી ભારત સાથે આ ...
સુપ્રીમ કોર્ટને 2 નવા જજ મળ્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂકને મંજૂરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી આપી. નિમણૂક બાદ જસ્?...
રાષ્ટ્રપતિ મૂર્મુ બેડમિંટન કોર્ટમાં ઉતર્યા, ભારતની સ્ટાર ખેલાડીને પણ હંફાવી દીધી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બુધવારે (10 જુલાઈ) ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ (Saina Nehwal) સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ મેચ રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)ના બેડમિન્ટન કોર્ટમાં યોજાઈ હતી. બેડમિન્ટન રમતી વખ?...