આરબ વર્લ્ડની એકતા : વૈશ્વિક રાજકારણમાં નવાં સમીકરણો
ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે ૬૦-૭૦ના દશકામાં ભારે તંગદિલી હતી. યુદ્ધો છેડાઈ ચૂક્યાં હતાં અને એકેય વખત આરબ દેશો ઈઝરાયલને હરાવી શક્યા ન હતા. ૧૯૪૮, ૧૯૫૬, ૧૯૬૭ - એમ ત્રણ-ત્રણ વખત ઈઝરાયલ સામે લડી ચૂક્યા...