સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ...