Elon Musk એ ફરી H-1B વિઝાના મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું આ પ્રોગ્રામ…
ઇલોન મસ્કે ભારતીય અને અન્ય દેશોના વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ H-1B વિઝાના મુદ્દા પર એક દિવસ બાદ બીજું નિવેદન આપ્યું છે. તેમણે પહેલા કહ્યું હતું કે તે એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈય?...