કુંભ મેળામાં 220 ‘હાઇ-ટેક’ તરવૈયાઓ ભક્તોની કરશે સુરક્ષા , હંમેશા રહેશે એલર્ટ મોડમાં
સંગમની રેતી પર યોજાનારા વિશ્વના સૌથી મોટા મેળાવડા મહા કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 220 તરવૈયાઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર ર?...