બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...