સેન્સેક્સ 785 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,400 ને પાર કરી ગયો
નિફ્ટીએ આજના સત્રમાં પોતાનો દિવસનો નીચો સ્તર કદાચ પહેલેથી જ બનાવી લીધો હોવાની સંભાવના દેખાઈ રહી છે. PSP ડેઇલી હાઈ–લો એક્સપેક્ટેડ 112 સૂચક અનુસાર આજનો અપેક્ષિત નીચો સ્તર 25,240 હતો, જ્યારે નિફ્ટી 25,245 ...