ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...