નાઝી ગુનેગારો માટે કેનેડા સ્વર્ગ, નાઝી અધિકારીના સંસદમાં સન્માન બાદ રશિયાએ કેનેડાની ઝાટકણી કાઢી
કેનેડાની સંસદમાં એક પૂર્વ નાઝી સૈન્ય અધિકારીનુ સન્માન થયા બાદ તો ઘરઆંગણે પણ સરકાર સામે વિરોધ ફાટી નિકળ્યો છે તો દુનિયાના બીજા દેશો પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેના કારણે ટ્રુડો માટે ભ?...
આપણા જ આપણા હોય છે, ઋષિ સુનકે સમગ્ર વિશ્વની સામે ભારતનું કર્યું સમર્થન, UNSCમાં કરી આ માગ
બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બ્રાઝિલ, જર્મની અને જાપાનની સાથે યુએન બોડીના કાયમી સભ્યપદ માટે ભારતની બિડને ટેકો આપતા, યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ માટે હાકલ કરી હતી. તેમણે ભારપ?...
ઉ.કોરિયા સાથેના શસ્ત્ર-સોદા માટે અપાયેલી ધમકીને રશિયાએ બદલો લીધો : બે અમેરિકી રાજદ્વારીઓને કાઢી મૂક્યા
ઉત્તર કોરિયા સાથે શસ્ત્ર-સોદા નહીં કરવાની અમેરિકાએ (બાયડને) આપેલી ધમકી પછી રશિયાએ બદલો લીધો છે. રશિયા સ્થિત અમેરિકી દૂતાવાસના બે અધિકારીઓને પર્સોના-નોન-ગ્રેટા (અનિચ્છનીય વ્યકિતઓ) જાહેર કરી ?...
કિમ જોંગના જતાં જ રશિયાની મોટી કાર્યવાહી, બે અમેરિકી રાજદ્વારીઓને 7 દિવસમાં દેશ છોડવા આદેશ
રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો. રશિયાના મં?...
નવી હથિયાર ડીલ કરી તો, પુતિન અને કિમ જોંગની મુલાકાત પર અમેરિકાએ આપી ચેતવણી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું હતું કે બાઈડન વહીવટીતંત્ર રશિયા અને ઉત્તર કોરિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં “અચકાશે નહીં” જો તેઓ નવા શસ્ત્ર સોદા પર હસ્તાક્ષર કરશે. રશિયાના રાષ્ટ...
કિમ જોંગ ઉન અને પુતિનની મુલાકાત બાદ સીધી અમેરિકાને ધમકી, જાણો એવું શું કહ્યું
નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાલ રશિયાના પ્રવાસે છે જ્યા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્લાદિવોસ્તોકમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના પ્રમુખોએ ઈશા?...
ભારત પાસેથી આપણે શીખવાની જરૂર છે, પુતિને મેક ઈન ઈન્ડિયા નીતિના કર્યા ભરપૂર વખાણ
હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિને એક કાર્યક્રમમાં ભારતના ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, દુનિયાએ ભારત પાસે ઘણુ શીખવાની જરૂર છે. ભારત મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે દરેક પ્રયાસ કરી રહ્યુ છે. રશિયા...
કિમ જોંગ સાથેની સિક્રેટ મુલાકાત પહેલા પુતિને PM મોદીને કેમ કર્યા યાદ? જાણો શું કહ્યું
ઉત્તર કોરિયાના તાનાશાહ સાથેની ગુપ્ત બેઠક પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મંગળવારે 8મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતી વખતે તેમણે ?...
કિમ જોંગ સ્પેશિયલ ટ્રેનમાં રશિયા પહોંચ્યા, પુતિન સાથે યોજાશે ગુપ્ત બેઠક, આખી દુનિયાના જીવ તાળવે!
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પોતાની ખાનગી ટ્રેનમાં રશિયા પહોંચી ગયા છે. આજે તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. કિમ પરમાણુ હથિયારો અને યુદ્ધ સામગ્રી બનાવવાની ફેક્ટરીઓ સંભ?...
રશિયામાં હવે લિંગ પરિવર્તન નહીં કરાવી શકાય, દેશમાં નવો કાયદો અમલમાં, પુતીને કર્યા હસ્તાક્ષર
રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગા ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી...