બે દીકરા અને પતિના મોત બાદ ડિપ્રેશનમાં હતી, પછી મેં…’, રાષ્ટ્રપતિએ પોતાના દુઃખના દિવસોની કરી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના દુઃખના દિવસો યાદ કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, યોગ, આધ્યાત્મિકતા અને ધ્યાને તેમની ખૂબ જ મદદ કરી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા દ?...
યુક્રેન હોય કે કતાર… તમામ દેશો સાથે મનમેળ સાધવામાં PM મોદીની કૂટનીતિ છે માસ્ટર સ્ટ્રોક, જાણો 5 મોટા નિર્ણય
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે કારણ વગર કહ્યું ન હતું કે 'PM નરેન્દ્ર મોદી માત્ર મુખ્ય સેવક જ નહીં પરંતુ મુખ્ય સંરક્ષક પણ છે' . 2014થી અત્યાર સુધી મોદી સરકારની વિદેશ નીતિની સમગ્...
ભારતની મોટી રાજદ્વારી જીત, કતાર જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ નૌસૈનિક સ્વદેશ પરત ફર્યા
કતારે કથિત જાસૂસીના આરોપમાં ગલ્ફ દેશમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા છે, જેને ભારતે આવકાર્યું છે. નવી દિલ્હીએ જણાવ્યું કે, આઠમાંથી સાત ભારતીય ના?...
કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ?...
કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત...
જીડીપી:વિશ્વના 200 દેશમાં ભારત 129મા ક્રમે, લક્ઝમબર્ગ સૌથી ધનિક
યુરોપમાં સમૃદ્ધિના કેન્દ્ર બેલ્જિયમ, ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલા લક્ઝમબર્ગ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રમાણે વિશ્વનો સૌથી ધનિક દેશ છે. કુલ 200 દેશની યાદીમાં ભારત 129 ક્રમે છે. લક્ઝમબર્ગનું કુલ સ...
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન
કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ
પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે...
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓની કિસ્મતનો ફેંસલો હવે કતારના અમીરના હાથમાં
ભારત સરકારની ઉઁઘ હરામ થઈ ગઈ છે. ફાંસીની સજા માફ કરાવવાના વિકલ્પો પર ભારત વિચારણા કરી રહ્યુ છે અને તેમાં કતારના અમીરની માફીના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા આ નૌ સૈનિકોને છોડાવ?...