ખેલ મહાકુંભ 3.O માં મિસ યોગીની ઋચા ઓમ ત્રિવેદી બે યોગા ઈવેન્ટમાં રાજ્યકક્ષા માટે ક્વાલિફાય
જિલ્લાના સ્પોર્ટ્સ કોમલેક્સ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ 3.O (યોગાસન) ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડી.એસ.ઓ ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં યોગ ગુરુઓ સર્વશ્રી હેતસ્વીબહેન સોમાણી,પ્રીતબહેન,જયસિંહભા...