રેલવે કર્મચારી બઢતીમાં પારદર્શિતા માટે મોટો નિર્ણય, ગેરરીતિઓ પર લગામ કસાશે
રેલવે કર્મચારીઓની બઢતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ દૂર કરવા માટે રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી તમામ વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા કેન્દ્?...