વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ
તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો...
ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામના...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...