રાજપીપલા કમલમ ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આગામી સમયમા?...