મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્?...