સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
અરવિંદ કેજરીવાલને EDએ ફરી મોકલી નોટિસ, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા, જાણો શું છે મામલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલ?...
અધીર રંજન ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓ સામે મોટી કાર્યવાહી, લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ
હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભા?...
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને આપી વધુ એક મોટી જવાબદારી, રાજ્યસભામાં બનાવ્યા પાર્ટીના નેતા
આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્...
સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળા વચ્ચે લોકસભામાં 14, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ
લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળ?...
સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને ગૃહ ભારે હોબાળા બાદ સ્થગિત કરવા પડ્યા
રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 'અનાદરપૂર્ણ વર્તન' માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસ?...
રાજ્યસભામાં બ્રિટિશ યુગના 76 કાયદાઓને રદ્દ કરતું બિલ પસાર
સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ દરમિય...
રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ
રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ ...
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ, રાજ્યસભામાં દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ શકે
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગઈકાલે આ મુદ્દે ઘણો હોબાળો થયો હતો, પરંતુ કોઈ ચર્ચા થઈ શકી નહોતી. જો કે, સેન્ટ?...
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થા?...