હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરન?...
દિવાળી પર ઘરે બેઠા મેળવો અયોધ્યા રામ લલ્લાનો પ્રસાદ, આ રીતે કરો દીયા દાન
અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટા?...
અયોધ્યાથી પણ મોટું રામમંદિર આ રાજ્યમાં નિર્માણ પામી રહ્યું છે, દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ બનશે
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કેસરિયા-ચકિયા માર્ગમાં બની રહેલા વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 20 જૂન, 2023થી પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત થઈ. જેમાં જમીનની નીચે 100 ફૂટ ઊંડાઈ...
રામ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરનાર આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, પ્રાણ પ્રતિષ્ઠા સમયે 121 પૂજારીઓનું કર્યુ હતુ નેતૃત્વ
અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. 86 વર્ષના લક્ષ્મીકાંત દીક્ષિત લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્...
VIP હોય કે VVIP, હવે રામ મંદિરમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ ફોન ! ટ્રસ્ટે લીધો નિર્ણય
સામાન્ય માણસ હોય કે પછી કોઈ ખાસ, હવે રામ મંદિરમાં કોઈ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. શુક્રવારે રામ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્રની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય ભક્તો માટે મોબાઈલ ફો?...
કોંગ્રેસને પૂછવું જોઈએ કે તમે સનાતન વિરુદ્ધ ઝેર ફૂંકનારાઓ સાથે કેમ બેઠા છો? ચૂંટણી પહેલા ઈન્ટવ્યૂમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO
પીએમ નરેન્દ્ર મોદીએ એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં 2047ની ભારતની રૂપરેખા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું ટાર્ગેટ 2024 નહીં પરંતુ 2047 છે. સ્પીડ વધારવી પડશે અને સ્કેલ પણ વધારવો પડશે. દેશની ...
રામ મંદિરમાં હવે સોનાની અનોખી રામાયણના પણ થશે દર્શન, 1.5 ક્વિન્ટલ છે પુસ્તકનું વજન
રામ મંદિરમાં હવે ભક્તો સોનાની અનોખી રામાયણના દર્શન કરી શકશે. ગર્ભગૃહમાં આ રામાયણની વિધિવત સ્થાપના કરી દેવામાં આવી છે. આ ખાસ રામાયણ મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS સુબ્રમણ્યમ લક્ષ્મીનારાયણ અને ત?...
રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવ?...
રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આ?...