મહેસાણામાં શ્રીરામ સેવા સમિતિના ઉપક્રમે મૂળ ઊંઝાના વતની અને અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા શ્રી રામજીભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો
ડોંગરેજી મહારાજે તેમના વિશે આગાહી કરી હતી કે આ નાનકડો છોકરો મોટો થઈને સમાજસેવક થશે. તેઓ અમેરિકામાં અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પૂજ્ય દીદીમા એટલે કે ઋતુંભરાદેવીજીના નજીકના શિષ્ય ...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હત?...
ગ્રીન આઈરીસ ઘાટલોડીયા માં રંગે ચંગે ઉજવાયો રામ ઉત્સવ
અવધપૂરીના શ્રી રામમંદિરમાં ભગવાન શ્રી રામના ૪૯૬ વર્ષ પછી નીજસ્થાન પ્રવેશ, ગ્રીન આઈરીશ સોસાયટી ઘાટલોડીયાના અબાલ વૃધ્ધ રહીશો માટે આનંદની ક્ષણ હતી, જેને રહીશોએ ખૂબ ધામધૂમથી ઉજવી અને માણી. [video...
અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
શ્રી રામ મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને અદભૂત રીતે આયોજન સાથે કરવામાં આવ્યું છે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઓછામાં ઓછી ચાર મોટી રાષ્ટ્રીય એજન્સીઓ, CSIR અને DSTની મદદ લેવામાં ?...
નડિયાદ શહેરમાં એક ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની નેતૃત્વમાં સંપન્ન
જગતના પ્રાણના આધાર અને સમગ્ર વિશ્વ જેઓના નામમાં રમણ કરે છે તેવા અયોધ્યાના નરેશ, દશરથ નંદન શ્રી રામની વર્ષો બાદ આજે જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. સદીઓ?...
પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક?...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્?...
રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવ?...
અયોધ્યા જતા પહેલા આ એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગથી લઈને હોટલ બુકિંગ સુધીની મળશે સુવિધા
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તી?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...