જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી
28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધો મજબૂત કરવા, લોકોની સુરક્ષા નિશ્ચિ...