રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની તાજેતરની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વિદેશ નીતિ અને સમકાલીન વૈશ્વિક પરિસ્થિતિઓ સંદર્ભે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ર?...
ગુજરાતની રિફાઇનરી કંપની બેન કરવાના મુદ્દે મોદી સરકારની યુરોપિયન યુનિયનને ચેતવણી
યુરોપિયન યુનિયને (EU) રશિયા વિરુદ્ધ લાદેલા તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં ભારતની એક મોટી રિફાઇનરી કંપનીને નિશાન બનાવતાં વિવાદ સર્જાયો છે. ગુજરાતની વાડીનાર રિફાઇનરી, જે નાયરા એનર્જી લિમિટેડ ...
રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ – લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારતને રશિયાથી ક્રૂડ ખરીદવા મુદ્દે આપેલી ચીમકી પર સખત અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભ?...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...
‘અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..’ કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કેનેડીયન ગુપ્તચર એજન્સીએ આક્ષેપ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે અને તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્?...