ભારત અહીં આવેલું છે પહેલું ખાનગી રેલ્વે સ્ટેશન? સુવિધા એવી કે એરપોર્ટ જેવો થાય અનુભવ
ભારતીય રેલ્વે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. ભારતીય રેલ્વે પાસે મુંબઈ લોકલ ટ્રેનોથી લઈને હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનો સુધી બધું જ છે. ભારતીય રેલ્વે દેશન?...