નોકરી બદલતી વખતે PF Accountને ટ્રાન્સફર કરવું થયું સરળ, EPFOના સભ્યોનો થશે ફાયદો
આગલી વખતે જ્યારે તમે નોકરી બદલશો, ત્યારે તમારા માટે તમારા PF એકાઉન્ટ (Account)ને ટ્રાન્સફર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરી બદલતી વખતે PF ખાતા ટ્રાન્સફર (Transfer process)...