કેબિનેટે UPI પર ઇન્સેન્ટિવ આપવાની યોજનાને આપી મંજૂરી, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રૂ. 3400 કરોડ મંજૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મંત્રીમંડળે આજે ઘણા મહત્વપૂર્ણ અને મોટા પ્રસ્તાવોને મંજૂરી આપી. મંત્રીમંડળે આજે ઓછા મૂલ્યના ભીમ-UPI (P2M) વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1,500 કર?...