RBI એ PPI ધારકોને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને UPI ચુકવણી કરવાની મંજૂરી આપી
રિઝર્વ બેંકે (RBI)પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ધારકોને તૃતીય-પક્ષ મોબાઇલ એપ્લિકેશન દ્વારા UPI ચૂકવણી કરવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપી હતી. તૃતીય-પક્ષ UPI એપ્લિકેશન દ્વારા યુનિફાઈડ પેમેન્...